મેળવો RTO માં ૯૬%*
સુધી નો ઘટાડો અને શિપયારી સાથે ૫ ગણી ઝડપી ડિલિવરી કરો
૧૦૦% મની બેક ગેરંટી સાથે લોજિસ્ટિક્સ નું કિફાયતી નિરાકરણ
૯૯.૬% સુધી નો મહત્તમ ડિલિવરી ગુણોત્તર
નોન-રોબોટિક NDR મેનેજમેન્ટ દ્દ્વારા RTO માં ૯૬% સુધી નો ઘટાડો
દૈનિક COD ચુકવણી દ્વારા કાર્યકારી મૂડીમાં સુધારો
અમારા કેટલાક વિશ્વસનીય કેરિયર્સ
અમે આપના ધંધા ની ત્વરિત અને મુશ્કેલી રહિત પ્રગતિ માટે હાજર છીએ
એક આદર્શ મિત્ર ની જેમ, અમે આપની પ્રગતિ માટે ઉત્સુક છીએ અને એના માટે આપના સૌથી મોટા પડકારો નું એક પછી એક નિરાકરણ કરવા તત્પર છીએ.
અમારી સાથે આપના RTO માં ૯૬% સુધી નો ઘટાડો મેળવો
અમે પરત આવેલા ઓર્ડર પર ચાર્જ નથી કરતા. RTO પર કોઈ ચાર્જ નથી (NRC)
આપની સપ્લાય ચેઇન ને અનુરૂપ માસિક પ્લાન મેળવો
મળી રહેલા બહુવિધ પ્લાન માં થી પસંદ કરો અથવા આપની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરો
સંપૂર્ણ ઓર્ડર મેનેજમેન્ટ માટે AI-સંચાલિત ડેશબોર્ડ
વિશ્લેષણ માટે એક પ્લેટફોર્મ પર થી બીજા ઉપર શા માટે બદલવું - જયારે આપને બધી જ વસ્તુઓ એક સ્થળ ઉપર ઉપલબ્ધ છે ?
૧૦૦% મની બેક ગેરંટી
પરસ્પર નક્કી થયેલા SLA ના ભંગરૂપે જે પણ ઓર્ડર ની ડિલિવરી થાય તેનો શિપિંગ ખર્ચ અમે પરત આપશું - કોઈ સવાલ વગર !
૯૮.૫% ઓર્ડરો સમયસર પીકઅપ કરવા માં આવે છે***
એક વિખ્યાત બિઝનેસ ખીલતો હોય છે ગુણવત્તા પૂર્ણ ગ્રાહક-સેવા દ્વારા ! અને આ માં અમે સુપેરે આપની સાથે છીએ!
૧૮ * ૭ - વિસ્તૃત ગ્રાહક સેવા ના કલાકો
અમારા નિષ્ણાતો સવારે ૬ થી રાત્રે ૧૨ સુધી ઉપલબ્ધ છે
એક વિખ્યાત બિઝનેસ ખીલતો હોય છે ગુણવત્તા પૂર્ણ ગ્રાહક-સેવા દ્વારા ! અને આ માં અમે સુપેરે આપની સાથે છીએ!
અમે આપના ધંધા ની ત્વરિત અને મુશ્કેલી રહિત પ્રગતિ માટે હાજર
મુશ્કેલી મુક્ત સેવા
મુશ્કેલી મુક્ત સેવા
૨૦૦૦૦ +
સંતુષ્ટ વપરાશકર્તાઓ
૨૮૦૦૦ +
પિન કોડ માં ઉપલબ્ધ
૧.૨૫ લાખ સ્કવેર ફૂટ
વેરહાઉંસિંગ ઈન્વેન્ટરી
૩૦ લાખ થી વધુ
શિપમેન્ટ વિતરિત
અમારા સૌથી પ્રિય યારો પાસેથી સાંભળો !
૨૦૦૦૦ + ખુશ યારો એ પસંદ કરેલું માથાકૂટ વગર નું લોજિસ્ટિક્સ નું નિરાકરણ
વારંવાર પુછાતા પ્રશ્નો
૧. શિપયારી ના "Express COD" દ્વારા મારા ધંધા ને શું ફાયદો થાય ?
તમારા બેંક ખાતા માં મેળવો સીધી દૈનિક COD ચુકવણી. તમારી કાર્યકારી મૂડી સુધારો અને ધંધા ને ફેલાવો
૨. અમારા ગ્રાહકો ને એ જ દિવસે ડિલિવરી નું વચન આપી શકીએ ? ઈ-કોમર્સ અને D2C ધંધાદારીઓ શિપયારી સાથે જોડાણ પછી એ જ દિવસે ડિલિવરી નું વચન આપી શકશે. અમારી શીઘ્ર / ચપળ સપ્લાય ચેઇન કામગીરી માલ ની ત્વરિત અવર-જવર તથા ૫ ગણી ઝડપી ડિલિવરી ની ખાતરી આપે છે.
૩. શિપયારી પરિપૂર્ણ કામગીરી કઈ રીતે કામ કરે છે ?
એ ૪ પગલાં ની સરળ પ્રક્રિયા છે :
● તમારા સ્ટોર ને કનેક્ટ કરો અને અમને તમારા પ્રોડક્ટસ મોકલો
● અમારા પરિપૂર્ણ સેન્ટર માં તમારા સ્ટોક ને સુરક્ષિત રાખો
● તમારા ગ્રાહક તમારા સ્ટોર પર કોઈ પણ ચેનલ દ્વારા ઓર્ડર મુકશે.
● અમે તમારા ઓર્ડર ને પેક કરી રવાના કરશું
૪. અમારે અલગ અલગ કુરિયર સાથે સંકલન કરવા નું રહેશે ?
ના. એ બાબત નો તમારો સમય અને શ્રમ શિપયારી બચાવે છે.તમારા દરેક ઓર્ડર, NDR, RTO અને કુરિયર પરફોર્મન્સ એક જગ્યા એ થી મેનેજ કરો. રીયલ- ટાઈમ માહિતી મેળવો - ના ડિલિવર થયેલા પારસલો નું નોટિફિકેશન મેળવો અને સમય ગુમાવ્યા વગર સુધારાત્મક પગલાં લઇ શકો.
૫. તાના ધંધા ના ઊંચા NDR નો નિકાલ કઈ રીતે કરવો ?
પયારી સાથે ની ભાગીદારી એ પ્રથમ પગલું છે. અમારી પાસે નોન-રોબોટિક NDR મેનેજમેન્ટ સિસ્ટમ અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન કામગીરી છે. અમારી સાથે તમે RTO માં ૯૬%* સુધી નો ઘટાડો કરી શકો છો
*(!) (One brand across one year period)
**(!) (One brand across one year period)
***(For a one-month period)
*(!) (One brand across one year period)
**(!) (One brand across one year period)
***(For a one-month period)